Gujarat Board Class 10-12 Supplementary Exams to Begin from June 11

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 પૂરક પરીક્ષા 11 જૂનથી શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ રાજ્યભરમાં પૂરક પરીક્ષાઓ 11 જૂન 2026 થી શરૂ થઈ 20 જૂન 2026 સુધી યોજાશે. મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલા તેમજ પોતાના પરિણામમાં સુધારો કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ […]

Continue Reading
35-Year-Old Youth Dies After Falling From Wall in Jamnagar

જામનગરમાં દિવાલ પરથી પડી જતા 35 વર્ષીય યુવાનનું મોત

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઘરે દિવાલ પરથી પડી જવાથી ગંભીર ઇજા પામેલા 35 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

Continue Reading
Dwarka Sea Seizure Iranian Boat Caught with ₹5 Crore Foreign Cigarettes

દ્વારકા સમુદ્રમાં દાણચોરીનો ભંડાફોડ: ઈરાની બોટમાંથી 5 કરોડની વિદેશી સિગારેટ જપ્ત

પોરબંદર: ગુજરાતના દરિયાકાંઠે દાણચોરી અને પ્રતિબંધિત વસ્તુઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર મોટી સફળતા મેળવી છે. દેવભૂમિ દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં હાથ ધરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને કરોડો રૂપિયાની વિદેશી સિગારેટના જથ્થા સાથે ઝડપી લેવામાં આવી છે. આ કાર્યવાહીથી દરિયાઈ સુરક્ષા વધુ […]

Continue Reading