જામનગર-કાલાવડ હાઇવે અકસ્માત: પદયાત્રી સંઘને ક્રેનની ટક્કર, એક મહિલાનું મોત
જામનગર: Jamnagar Kalavad Highway Accident માં એક કરુણ બનાવ સામે આવ્યો છે, જેમાં પદયાત્રા કરીને દ્વારકાધીશ મંદિર તરફ જઈ રહેલા સંઘની બે મહિલાઓને ક્રેન ચાલકે હડફેટમાં લઈ લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં રાજકોટ જિલ્લાના જસદણ પંથકની એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે બીજી યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો નોંધી […]
Continue Reading